ભારતમાં AI ક્ષેત્રમાં એમેઝોન $35 બિલિયન, માઇક્રોસોફ્ટ $17 બિલિયનનું મેગા રોકાણ કરશે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વિકાસ માટે ઇકોમર્સ જાયન્ટ એમેઝોને 2030 સુધીમાં 35 અબજ બિલિયન (રૂ.3.14 લાખ કરોડ) અને માઇક્રોસોફ્ટે 17.5 અબજ ડોલર (આશરે રૂ.1.58 લાખ કરોડ)ના મેગા રોકાણની યોજનાઓની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી.